house hold item songs   


9 result(s) of house hold item songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ઘર નાનું ને મોટી બારી

ઘર નાનું ને મોટી બારી

બિસ્કીટ સાથે ખાવી ધારી

ધારી બનતી સુરત શહેર

ચગડોળે બેસી કરવી લહે

રૂમાલ આડો રાખજો

છીંક આવી જાય તો રૂમાલ આડો રાખજો

શરદીના જીવાણુઓને ફેલાતા અટકાવજો…. છીંક….

ફાનસ

પીળું અજવાળું ઢોળે ફાનસ

ઘસો લોઢાને કાંકર-કાનસ

કાનસ ઘસતા તણખાં ઝરે

પાનખરમાં તો પાન ખરે\

કોડિયું

માટીનું એક નાનું કોડિયું,

ગીત ગાતું ટમ્મક-ટમ.

અંધારુ એ દૂર કરીને,

હસતું રૂડું ટમ્મક-ટમ.

લાઠી

રાખે ભરવાડ લાઠી

ચકલી ઉભી પૂંછે નાઠી

પડી પૂંછમાં ભારે ગૂંચ

ઉગી કાગ ને કાળી મૂંછ

Ten In a Bed

There were ten in a bed

And the little one said

Here We Go Round The Mulberry Bush

Here we go round the mulberry bush

The mulberry bush, the mulberry bush

કાતર

કાગળ કાપું હું કાપડ કાપું

કાપવું મારૂ એંક જ કામ

દરજી ની હું ખાસ દોસ્ત

છે કાતર કાકી મારું નામ

બારી જાણે કે ઘરની આંખ

ઘર - હવેલી કે હોય મહેલ

પણ બારી વિના તો અંધારી જેલ

ડોકાય બારીથી સૂરજ દાદા

રૂપાળા પાંથરે તેજ પથારા