house songs   


1 result(s) of house songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ઝૂંપડી

ધનવાનોને મોટા બંગલા

ગરીબને બંગલૉ ઝૂંપડી

એમા ચૂલો, ચક્કી, વાસણ

સાવરણો, સુપડો ને સૂપડી

ઈગ્લુ

બરફથી મઢયું એ આલય

છે એસ્કિમોનું એ મહાલય

અંદર દિવો ટમ્મક ટમ્મ

ભાગે અંધારૂ છમ્મક-છમ્મ

આ અમારું ઘર છે

આ અમારું ઘર છે, ને એમાં એક રસોડું છે

સૌથી વહેલું જાગે છે, ને સૌને એ જગાડે છે

આ અમારું ઘર છે, ને એમાં બે બારી છે

એકમાંથી સૂરજ આવે છે, બીજી માંથી ભાગે છે

This is the House Jack Built

Open doors so I walk inside

Close my eyes find my place to hide

ઘર

માણસ બાંધે ઘર રૂપાળું

ને બાંધે પંખીડા માળો

વાંદરા રહ્યા સાવ આળસુ

એ તો પીંખે સુગરીનો માળો

ગૃહ

ગામ-શહેર કે હોય પરુ

હોય એમા આલય-ઘર-ગૃહ

રહે ગૃહમાં માનવ સંપીને

માળામાં ભોળા ભાળા પંખી