Sign In
insect songs
1 result(s) of insect songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
પતંગિયાનો સાથ
મેં કીધો પતંગિયાનો સાથ,
અમે બન્નેવ ઉડયા સંગાથ.
પાંખ પતંગિયાની રૂડી રૂપાળી,
એમાં મખમલી સુંવાળી ભાત.
5 Little Ladybugs
Five little ladybugs climbing up a door
One flew away then there were four
Four little ladybugs sitting on a tree
One flew away then there were three
નાની કીડી
ભાઈ નાનકડી કીડી ને મોટું કામ,
એમા જબરી હિંમત ને ભારે હામ,
ભાઈ સવારથી લઈને સાંજ લગી,
બસ એને વ્હાલું એક જ કામ,
Baby Bumble Bee
Baby Bumble Bee had a fly upon his nose,
Baby Bumble Bee had a fly upon his nose,
એક પતંગિયું નાનું
આ એક પતંગિયું નાનુ
એને બહુ ગમે ઉડવાનું
ઉડતું ઉડતું જઈને પિન્કીબેનની
સાડી પર બેઠું
तितली रानी
तितली रानी तितली रानी
इतने सुन्दर पंख कहा से लायी हो
क्या तुम कोई शहज़ादी हो
या तुम कोई परी लोक से आई हो
રંગીલા પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
આહા હા, આહા હા, રંગીલા પતંગિયા
ફૂલડે ફૂલડે આમતેમ દોડતા
A Little Bug
Do you like
This little Bug?
He was here
On the brown rug
Little Arabella Miller
Little Arabella Miller had a fuzzy caterpillar.
First it crawled upon her mother,
More like this
butterfly
ladybug
fly
ant
cockroach
bee
spider
caterpillar