Sign In
kitchen item songs
1 result(s) of kitchen item songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
Ten Green Bottles
Ten green bottles hanging on the wall,
Ten green bottles hanging on the wall,
ગ્લાસ
ભૈ માટલી માથે ચાર ગ્લાસ
હવે કરો વારતા ખલ્લાસ
હતો વારતામાં રાજા એક
એ ખાય પૂરી ખાજા ને કેક
Hey Diddle Diddle
Hey diddle diddle,
The cat and the fiddle
શીશી
બાટલી બોતલ શીશી
ધોળા ભાત જેવો શશી
ખાવ દાળ ભાત ને ચોખા
દાદાજી અમારા બોખા
કુંભ
ભર્યું કુંભમાં અમૃત જલ
પ્રભુ અમને આપો બુધ્ધિ-બલ
બુઘ્ઘિવાળો બુધ્ધિમાન
પકડો અંગૂઠા ઝાલો કાન
જગ
અરે ! એક હતો જબરો જગ
હતા એના મીત્રો નાના ટબ
ટબ કરે બસ લપ્પમ લપ્પ
એ મારે હવામાં મોટા ગપ્પ
I am a little teapot
I'm a little teapot
Short and stout
ઘડો
ચકમક ચમકી હૂં તો
પનિયારા પર બેસુ
મારા પેટમાં નિર્મળ જળ
છલ્લક-છલ્લ ભર્યું રહેતુ
પરબડી
સાંભળો પ્યારા પક્ષી મિત્રો,
સૂણજો વ્હાલા પંખી મિત્રો.
નવરંગી અલબેલા મિત્રો,
ગીત સદા ગાનારા મિત્રો.
More like this
knife
spoon
bottle
mugs
pot
glasses
jug
kettle