kite songs   


4 result(s) of kite songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
મારો પતંગ સરરર જાય

પીળો પતંગ મારો પીળો પતંગ

ઊંચે આકાશે પીળો પતંગ

પેલો પવન ફરરર વાય

મારો પતંગ સરરર જાય

પીળો પતંગ મારો પીળો પતંગ.

પીળો પતંગ મારો પીળો પતંગ.

આકાશે ઉડતો પીળો પતંગ.

પાકો છે રંગ ભાઈ પાકો છે રંગ.

ઉડે પતંગ

ઉડે પતંગ રંગદાર આભમાં (૨)

ઉડે પતંગ રંગદાર ગગનમાં (૨)

પતંગ

છે ચાર ખૂણા

રંગીન ચોરસ.

નાક સાવ સળી

તોય ચઢે પોરસ