knife songs   


1 result(s) of knife songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
છરી

એ રહે રસોડે નાનું અંગ

શાકભાજી સંગ કરે એ જંગ

નાક રે એનું ચકમક થાય

જો વાગી જાય તો રક્ત રેલાય