language wise songs   


9 result(s) of language wise songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
Row row row your boat

Row, row, row your boat

Gently down the stream,

આવો દેવ આવો

આવો દેવ આવો કનૈયા ગાડી લાવો

આ રામજીની ધૂન માં (૨)

र देश में तू हर वेश में तू

हर देश में तू हर वेश में तू

तेरे नाम अनेक तू एक ही है

तेरी रंगभूमि यह विश्व धरा

हर खेल में मेल में तू ही तू 

हर देश में…..

આવો પારેવડા સરોવરની પાળ

ચણવા નાખી મેં ચણાની દાળ

આવો પારેવડા સરોવરની પાળ

ઝૂકી છે આજ જુઓ વડવાની ડાળ

આવોને ઝૂલવા નાના સૌ બાળ…. આવો….

વિજ્ઞાનયુગમાં

ગયું પોસ્ટકાર્ડને અંતરદેશી

ગઈ ટિકિટ ગુંદરની જધ્ધમારી

સૂનો પડ્યો લાલડબ્બો

સાવ સૂની છે ટિકિટબારી

વનરાજાની ટપાલ

ગોલ્ડન સર્કસના પિંજરમાંથી,

લખી વનરાજાએ એક ટપાલ.

મને ખબર નથી જંગલનાં મિત્રો,

હશે કેવા તમારા સહુના હાલ.

ઘર

માણસ બાંધે ઘર રૂપાળું

ને બાંધે પંખીડા માળો

વાંદરા રહ્યા સાવ આળસુ

એ તો પીંખે સુગરીનો માળો

ટન ટન રણકે ઘંટ

ટન ટન રણકે ઘંટ

આરતી માં ઝૂમે મહંત

મહંત ના માથે ચોટલી

ઉંચકે ચંદુજી પોટલી

Simple simon met a pieman

Simple Simon met a pieman,

Going to the fair