light house songs   


1 result(s) of light house songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
દીવાદાંડી

દરીયા કીનારે ઊભી છે કાંડી

એને કહેતા સઘળા દીવાંદાડી

દીવાદાંડી નીત ઝબકાર કરે

ઝરણાં શિત-જળની ધાર કરે