lion songs   


6 result(s) of lion songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
વનરાજાની ટપાલ

ગોલ્ડન સર્કસના પિંજરમાંથી,

લખી વનરાજાએ એક ટપાલ.

મને ખબર નથી જંગલનાં મિત્રો,

હશે કેવા તમારા સહુના હાલ.

The Lion And The Unicorn

The lion and the unicorn

Were fighting for the crown

સાવજજીને અરજી

ભેગા થઈને, સૌ પશુ-પંખીઓએ,

આપી સાવજજીને એક અરજી.

તમે કેવા વનના હાલ કર્યા છે.

ના ચાલે મનમાની ને મરજી

સાવજે કરી દુકાન

ટાઢ પડી ભૈ કડકડતી.

ને હાથી ભૈ તો ઠુઠવાયા.

થરથર કરતુ ધ્રૂજ્યું શરીર.

ને સિંહરાજા પર અકળાયા.

शेर की बारात

शेर की बारात मे

धुम मचेगी रात मे

हाथी की सवारी होगी

पीछे घोडा-गाडी होगी

સિંહ

લોકો કહે રાજા 

નથી માથે તાજ 

આળસ ભરેલો 

ના શરમ-લાજ.