Sign In
lotus songs
1 result(s) of lotus songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
કમળ
કીચડમાં ઘર
છે, છતાં સુંદર
ના અડે જળ
એવું ફૂલ અકળ
કમળ
હું જન્મુ કાદવ - કીચડમાં
પણ રહું છું નીલ સરોવરમાં
છે. શ્વેત - ગુલાબી મારા રંગ
હું ડોલું ડગમગ સરોવરમાં
More like this
rose
lotus