men songs   


1 result(s) of men songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
માણસ નામે

છે માણસ નામે જાત નઠારી

જે જીવે જીવતર, કરી કુહાડી.

વૃક્ષના નામ પર વાળી મીંડું

જે ખોદે નિરંતર મોતની ખાડી.

માણસજાત

થયો જંગલમાં હાહાકાર

કરે પશુ-પંખીડાં સૌ પોકાર

બુલબુલ બોલી મારા ઈંડાં

ભૈં ઊડી ગયા બસ બારોબાર

More like this