moon songs   


1 result(s) of moon songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
રૂડા રૂપાળા ચાંદામામા

ચાંદામામા ચાંદામામાં.

રૂડા રૂપાળા ચાંદામામા.

ધોળા ધોળા ચાંદામામા

દૂધ જેવા ચાંદામામા.

ધીમે ધીમે નીચે તું આવ

ધીમે ધીમે નીચે તું આવ હોં ચાંદલા નીચે તું આવ

રોજ રોજ રાત પડે જો તું વાટકી

આભલાની સામું જોઈ થાકી મુજ આંખડી

Aiken Drum

There was a man lived in the moon, lived in the moon, lived in the moon.

There was a man lived in the moon,

चंदा मामा गोल मटोल

चंदा मामा गोल मटोल

कुछ तो बोल कुछ तो बोल

कल थे आधे आज हो गोल

खोल भी दो अब अपनी पोल

ચાંદો

દૂધ સરિખડો

ધોળો તેજ ધરે

આપે અજવાળું

એ ઘરે ઘરે.

चंदा मामा आओ ना

चंदा मामा आओ ना

दूध बताशा खाओ ना

ચાંદાનો પડછાયો

તળાવ કિનારે વાનરસેના,

બેઠી વિસ્તારીને એક ઝાડે.

રાત પડી સૌ સુઈ ગયાં,

પૂંછડી વિટાળીને સૌ ડાળે.

ચાંદો

આખો ચાંદો, અડધો ચાંદો,

બાળક સાથે ભળતો ચાંદો.

ધોળા માખણ જેવો ચાંદો,

નાના ભૂલકા જેવો ચાંદો.

Man in the Moon Came Down Too Soon

The man in the moon,

Came tumbling down,