musical instrument songs   


4 result(s) of musical instrument songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
બ્યુગલ

મારી કેડ પાતળી, વાંકી - સુડોળ

હું વીર - જવાનોનાં, જગાડું કોડ

સરહદનાં એ વીર સાવજને

હું અર્પું ગતિ - લય અને મરોડ

નગારુ

મોટું ગોળ તગારા જેવું

પણ પેટ ભીતરથી ખાલી

દંડિકાનો જો માર પડે તો

જાતા કાનનાં પડદા હાલી

ડમરું

ભૈ ડમ્મક ડમ્મક

બોલ્યું રે ડમરું

કહે ભોળાનાથનું

હું નામ રે સમરું

ઢોલ

ઢમ્મક ઢમ્મક

ભૌ બોલે ઢોલ

કહે આખી દુનિયા

છે ગોલમ ગોલ

More like this