myna songs   


1 result(s) of myna songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
કાબર

કરો કલબલ કલબલ કાબરબાઈ,

પણ ના કોઈનુંયે માથું પકવો કાબરબાઈ.

મારો ઠેકડા, મન ગમતાં તમને,

મારા પગને ના થકવો કાબરબાઈ