nature element songs   


1 result(s) of nature element songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
થોર

વાડે કાંટાળા લીલા થોર

ઉનાળે આંબે મહેકે મોર

મહોર મંદ મંદ મહેકે

કાળી કોયલડી ચહેકે

જગમાં સૌથી શાણો કોણ

કોણ જળની કિંમત આંકે.

ખૂબ ઢોળે છતાં ના થાકે.

ઈશ્વર બિચારો વાદળ હાંકે

કોણ જળની કિંમત આંકે.

पानी बचाओ

प्यास लगे तो पीयें पानी,

नहाने धोने मे भी पानी,

पौधे मे हम डाले पानी,

ઝરણું

કલબલ કલબલ

કરતુ કરતુ

ચકમક ચકમક

તેજે ચમકતું,

I Love The Mountains

I love the mountains

I love the rolling hills

વર્ષા વરસે

વર્ષા વરસે, વર્ષા વરસે,

વર્ષા ગરજે, વર્ષા ગરજે

દુનિયા આખી, હર્ષે હરખે...

વર્ષા...

વરસી વાદલડી

ચમકી ઉઠી વીજળીને,

ભૈં વરસી વાદલડી.

નાચ દેખી મોરલાનું,

નાચી પડી ઢેલડી.

Five Little Snowmen

Five little snowmen standing in a line

One, Two, Three, Four, Five

પહાડ

આખે આખો દેહ પથ્થરનો

જેનું મસ્તક અડે આકાશ

ઉભો ભારતની ઉત્તરે દિશા

કરે રક્ષા, બનીને અદનો દાસ