Sign In
prayer songs
1 result(s) of prayer songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
तेरी ज़ात पाक है
तेरी ज़ात पाक है ए खुदा, तेरी शान जल्ले जलालहूं
हर वक्त तेरा बयां किया,तेरी शान जल्ले जलालहूं
મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે
પળ પળ તારા દર્શન પામે
દેખે દેખનહારા રે ..... મંદિર... (૧)
પ્રાણી માત્ર ને રક્ષણ આપવું
પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્ય પોતા સમ સહુને
પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને
જનસેવાના પાઠ શીખવ્યા, મધ્યમ માર્ગ બતાવીને
ઓ ઈશ્વર ભજીએ તને
ઓ ઈશ્વર! ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ
વંદન કરીએ
વંદન કરીએ શ્રી પ્રભુ તમને
આશિષ આપો તવ શુભ અમને
દેવી શારદા પૂજાય
દેવી શારદા પૂજાય અમારી બાલમંદિરમાં
જ્ઞાન ગુરુજી જ્યાં આપે મીઠા જ્ઞાનામૃત પીવડાવે
तुम ही हो माता
तुम ही हो माता, पिता तुम ही हो
तुम ही हो बंधु, सखा तुम्हीं हो
યા કુન્દેન્દું
યા કુન્દેન્દું, તુષાર હાર ધવલા
યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણા-વર-દંડ-મંડિત ખરા
યા શ્વેત પધ્નાસના
વિભુ સૌમાં વસેલો છે
વિભુ સહુમાં વસેલો છે.
દયાળુ દેવ મોટો છે.
કિધા તે સાધનો સારા
સહુને સુખ દેનારા
More like this
rhyme
prayer
acting song
tune
lullaby
narrative poem