rain songs   


1 result(s) of rain songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
વરસી વાદલડી

ચમકી ઉઠી વીજળીને,

ભૈં વરસી વાદલડી.

નાચ દેખી મોરલાનું,

નાચી પડી ઢેલડી.

છમછમ વરસોજી

ઘનઘોર ઘટાળાં વાદળ,

આજે આભે ઉમટ્યાજી.

દૂર દેશનાં મીઠાં પાણી,

આજે ભરીને લાવ્યાજી.

પહેલી વર્ષા

પહેલા વરસાદની, સંગતમાં આવી,

કેવી ! મઘમઘ માટી મહેંકી,

સાવ સૂનમૂન પેલી બેઠેલી ઢેલડી,

કેવી ! જોઈને વાદળ એ ગહેંકી,

વર્ષા આવી વર્ષા આવી

વર્ષા આવી વર્ષા આવી વર્ષા આવી રે

કાળાધોળા વાદળ કેરા, ડુંગર લાવી રે….

વર્ષા આવી….

રાજા મેઘ

આકાશે લીધો ભભૂતો ભેખ,

છમ છમ વરસે રાજા મેઘ.

આકાશે કાળાં વાદળ જામ્યાં,

દેખ ચુનિયા, મુનિયા દેખ.

વરસાદ

છમ્મ છમ્મ વરસે 

વળી ટપ્પ ટપ્પ થાય.

વાદળની સોડમાં 

સંતાતો જાય.

ઓલી વર્ષાની વાદળી

ઓલી વર્ષાની વાદળી વરસી જાને

ઉભા ઉભા ખેડુ જુએ તારી વાટડી

શાને વાર કરે છે તું આટલી

એના ખેતરીયા લીલાછમ કરતી જાને…ઓલી….

Rain Rain Go Away

Rain, rain go away

Come again another day.

વર્ષા વરસે

વર્ષા વરસે, વર્ષા વરસે,

વર્ષા ગરજે, વર્ષા ગરજે

દુનિયા આખી, હર્ષે હરખે...

વર્ષા...