relationship songs   


1 result(s) of relationship songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
Old Mother Hubbard

Old Mother Hubbard

Went to the cupboard

To get her poor dog a bone.

થઇ ગયો મોટો

મમ્મી હું તો થઈ ગયો મોટો,

તું શાને ધમકાવે ખોટેખોટો.

મને ઢીંગલા-ઢીંગલી ના જરાય ગમે,

મને લાવી દો એરોપ્લેન મોટો.....

Grandmother’s glasses

These are Grandma's glasses.

Make "glasses" over eyes with fingers


This is Grandma's hat.

Place hands close together over head.

बुआ आखिर बुआ होती है

पापा की बहन होती है बुआ,

दादी की बेटी होती है बुआ

दादा की लाडली होती है बुआ,

हमारी बेस्ट फ्रेंड होती है बुआ

સાચવ મારા ભાઈ

જંગલ ઝાડી ઝાડ ઝાડવાં

સાચવ મારા ભાઈ

જીવતર તણી છે એ કમાણી

જરા સાચવ મારા ભાઇ

ચંદનો ટુકડો

મમ્મી મારી મુજને કહેતી,

હુ લાગુ છું ચાંદનો ટુકડો.

જ્યારે મમ્મી હોય કામમાં,

ભરી લઉં હું ખાંડનો બૂકડો.

Rig-a-Jig-Jig

As I was walking

Down the street

દાદાજી નો ડગલો

દાદાજીનો ડગલો પહેરી ચાલુ હું તો આમ આમ

આમ આમ ચાલી, છત્રી હાથમાં ઝાલી

દાદાજીના ચશ્મા પહેરી ચાલુ હું તો આમ આમ

Hush little baby

Hush, little baby don't you

Hush, little baby don't say a word