sand songs   


1 result(s) of sand songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
અમે રેતીમાં

અમે રેતીમાં સંગ ભેરુ રમતા તાં

અમે ભાઈ-બહેન સૌને ગમતા તાં

અમે વાડીમાં દોડતા ફરતા તાં

વતનની માટી

મારી વ્હાલી, મુજને પ્યારી,

મને મારા વતનની માટી.

મુજને દેખી ગાતી ગીતો,

મને મારા વતનની માટી.