school songs   


1 result(s) of school songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
થાવ તૈયાર

શાળામાં રૂપાળા દરવાજેથી

મળે જીવનના સઘળાં દ્વાર,

શાળા ભૂલ્યા ભણતર ભૂલ્યા

છે જીવતર એમના નર્કાગાર!

This is the way

This is the way we wash our face,

wash our face, wash our face.

જઈએ સ્કૂલ

હળી મળીને જઈએ સ્કૂલ

હસતા મલકતા જઈએ સ્કૂલ

નિરક્ષર રહેવાની ન કરીએ ભૂલ

નિત્ય સવારે જઈએ સ્કૂલ.