sea songs   


1 result(s) of sea songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ના છલકાય

ના છલકાય, ના છલકાય

દરિયો કદીયે, ના છલકાય.

સઘળી નદીયુંના,

એ જળ પી જાતો.

દરિયો

ખારો અગ્ગર

રેલમ છેલ.

છાલક મારી

કરતો ગેલ.


સાગર

ના આરો છે 

ના ઓવારો છે.

નર્યો ભર્યો નમક 

સાવ ખારો ખારો છે.

દરિયો એનું નામ

લાગે નવો-સવો નિત સાંજ-સવાર

રોજ રમે રમત બસ છાલકમાર.

ભર્યા ભીતરે મોતી કેરા ભંડાર

છતાં ના કરે, અભિમાન કદી લગાર.