shoes songs   


1 result(s) of shoes songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
મોર

જંગલમાં એક આવ્યો મોર

એ કરે વિધવિધ નખરા-તોર

ભાઈ તોર નખરા ને ચાળા

હોય બધે જ કાગડા કાળા

વડલો

ઘેઘૂર વડલો મારા ગામનો

જે મારા ગામની શાન છે.

ગામ ધબકતું એની છાંયે.

એ મારા ગામની જાન છે.

अकड़म बकड़म देखो ये तिकड़म

अकड़म बकड़म देखो ये तिकड़म

जादू की ताकत बोलो किस में दम

अकड़म बकड़म देखो ये तिकड़म

जादू की ताकत बोलो किस में दम

મને ગમે છે

મને ગમે છે મારા દાદા

દાદા કદી ના મારતા

મારે કોક દિ' મમ્મી પપ્પા

દાદા કદી ના મારતા

મને ગમે છે….

Cleanup song

Baby Eva, Brother Jack. Let’s Clean Up.

Here you go, Here you go, Put these away in there.

This is the House Jack Built

Open doors so I walk inside

Close my eyes find my place to hide

ગૃહ

ગામ-શહેર કે હોય પરુ

હોય એમા આલય-ઘર-ગૃહ

રહે ગૃહમાં માનવ સંપીને

માળામાં ભોળા ભાળા પંખી

ચાંદરણી ગાય

ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય.

વહેલી વહેલી વગડે ચરવા જાય.

રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર થાય.

Tommy Thumb is Up

Tommy Thumb is up,

And Tommy Thumb is down.