sky songs   


2 result(s) of sky songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ધોળા ધોળા ધુમ્મસ જેવા વાદળ

ધોળા ધોળા ધુમ્મસ જેવા

દોડે સમીર સંગ આકાશ

પડે ગગનથી વર્ષા થઈને

ત્યારે થાતું સૌને હાશ

આકાશ

સાંજ રંગ ભરેલું

રાત્રે રૂપ કાલી

સાવ ખાલી પોલું 

ના થડ કે ડાલી.