snake songs   


2 result(s) of snake songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
સર સર સરતો સાપ

સર સર સરતો, જળમાં તરતો 

ડંખીને કરડતો રસ્તે રખડતો.

ના મળે કામ ના કશુંયે સુણતો 

ચોટલા જેવો કરતો લિસોટો.

સાપ

સરસર સરતો

ભોંયે સરકતો

જળમાં તરતો

વગડામાં ફરતો.

More like this