song type songs   


9 result(s) of song type songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ધોળા ધોળા ધુમ્મસ જેવા વાદળ

ધોળા ધોળા ધુમ્મસ જેવા

દોડે સમીર સંગ આકાશ

પડે ગગનથી વર્ષા થઈને

ત્યારે થાતું સૌને હાશ

યા કુન્દેન્દું

યા કુન્દેન્દું, તુષાર હાર ધવલા

યા શુભ્રવસ્ત્રાવૃતા

યા વીણા-વર-દંડ-મંડિત ખરા

યા શ્વેત પધ્નાસના 

ના છલકાય

ના છલકાય, ના છલકાય

દરિયો કદીયે, ના છલકાય.

સઘળી નદીયુંના,

એ જળ પી જાતો.

મને ગમે છે

મને ગમે છે મારા દાદા

દાદા કદી ના મારતા

મારે કોક દિ' મમ્મી પપ્પા

દાદા કદી ના મારતા

મને ગમે છે….

જ્યારથી આવ્યું છે ઘરમાં ટી.વી.

જ્યારથી આવ્યું છે ઘરમાં ટી.વી.

દાદીમા છાતી રહ્યા છે પીટી.

નથી સાંભળતું કોઈ એમની વારતા,

જ્યારથી ઘરમાં પેઠું આ ટી.વી.

ચાલો રે ભાઈ ચાલો

ચાલો રે ભૈ ચાલો... ચાલો,

હાલો રે ભૈ... હાલો... હાલો... ચાલો...

ખંખેરીને સઘળી આળસ,

સૂરજ કરતા આગળ ચાલો...હાલો...

A Wise Old Owl

A wise old owl lived in an oak.

The more he saw the less he spoke.

કાગડો

કાળો કાળો સાવ એ કાળો

રોજ કાન માથું બધાનાં એ પકવે.

આખી દુનિયા એની દુશ્મન

મારી કાંકરી ઉડાવી દે સન્ન.

इस रंग बदलती दुनिया में

इस रंग बदलती दुनिया में

प्रभु एक ही तेरा सहारा है

सुखो से भरा है सहवास तेरा