space element songs   


9 result(s) of space element songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ચાંદો

આખો ચાંદો, અડધો ચાંદો,

બાળક સાથે ભળતો ચાંદો.

ધોળા માખણ જેવો ચાંદો,

નાના ભૂલકા જેવો ચાંદો.

ધીમે ધીમે નીચે તું આવ

ધીમે ધીમે નીચે તું આવ હોં ચાંદલા નીચે તું આવ

રોજ રોજ રાત પડે જો તું વાટકી

આભલાની સામું જોઈ થાકી મુજ આંખડી

તારો

ટમ્મક ટમ્મક ટમકે તારો

લાગે ખૂબ જ પ્યારો ન્યારો

દૂર દૂર ઉંચા આકાશે

ચમ્મક ચમ્મક ચમકે તારો

જગનો આધાર

ના રંગ રૂપ કે આકાર છે.

છતાં જગનો એ આધાર છે.

ચોમાસે વરસે મુશળધાર છે.

એનો સર્જક તો સર્જનહાર છે.

Man in the Moon Came Down Too Soon

The man in the moon,

Came tumbling down,

કહો

ક્યાંથી આવે વાદલડીને,

કોણ જાણે ક્યાં જાય છે ?

પછી ના ફરતી પાછી ક્યારે,

કોણ જાણે ક્યાં જૈ સંતાય છે ?

તારલા હો તારલા

તારલા હો તારલા ઉગ્યાં આકાશમાં

ચાંદની રેલાઈ સારી રાત તારલા...

તારલા હો… 

તારો

ચમકે આભમાં તારો

સાગર આખ્ખો ખારો

ખારા જળ માં મોતી

આંખ ટીક ટીક જોતી

ચાંદામામા તમે પ્યારા પ્યારા

ચાંદામામા તમે પ્યારા પ્યારા,

સહુથી સુંદર ને સહુથી ન્યારા.

છો નાનાં ભૂલકાના તમે દુલારા,

ચાંદામામા તમે પ્યારા પ્યારા.