squirrel songs   


1 result(s) of squirrel songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
તું અહિંયાં રમવા આવ, મજાની ખિસકોલી

તું અહિંયાં રમવા આવ, મજાની ખિસકોલી

તું દોડ તને દઉં દાવ, મજાની ખિસકોલી

તું કેવી હસે ને રમે, મજાની ખિસકોલી

તારા કૂદકા તો બહુ ગમે, મજાની ખિસકોલી

નાની સરખી ખિસકોલી બાઈ

નાની સરખી ખિસકોલી બાઈ

જાત્રા કરવા જાય, જાત્રા કરવા જાય.

સ્ટેશન ઉપર ટિકિટ લેતા

માસ્તર ગભરાઈ જાય….(૨)

ખિસકોલી

જયારે એ બોલે

હાલે છે પૂંછ

ઝટપટ દોડે

માથે રાખી પૂંછ

ફોલી છોલી ખાતી,નાની ખિસકોલી.

અટા અને અટા, પાંચ પાંચ પટ્ટા

ઉભા પગે બેસી મારે એતો અદા

પૂંછડી સુંવાળી જાણે રેશ્મા ગદા.

કિલ કિલ બોલે બે દાંતે ફોલે