star songs   


1 result(s) of star songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
Twinkle Twinkle Little Star

Twinkle twinkle little star,

How I wonder what you are?

તારો

ટમ્મક ટમ્મક ટમકે તારો

લાગે ખૂબ જ પ્યારો ન્યારો

દૂર દૂર ઉંચા આકાશે

ચમ્મક ચમ્મક ચમકે તારો

તારલા હો તારલા

તારલા હો તારલા ઉગ્યાં આકાશમાં

ચાંદની રેલાઈ સારી રાત તારલા...

તારલા હો… 

टिम टिम करते तारे

टिम टिम करते आसमान मे

कितने सारे तारे है

इनको देखो तो लगता है

जग मे सबसे न्यारे है

તારો

ચમકે આભમાં તારો

સાગર આખ્ખો ખારો

ખારા જળ માં મોતી

આંખ ટીક ટીક જોતી

ટમટમ થતા તારા

ટમટમ થતા

રાત્રે દેખાતા

લાલ પીળા-કેસરી

એ કેર ઝગારા

Can you count the stars

Can you count the stars that brightly

twinkle in the midnight sky?

તારલીવાળી સાડી

તારલીવાળી સાડી પહેરી બા તો લાગે વાહ વાહ

લટકાને મટકા કરતી ચાલી ચોકે ગરબા ગાવા

તારલીવાળી સાડી…

ઝગમગ ઝગમગ તારા

રાત પડેને આભે ચમકે,

ટમ્મક ટુમ્મક તારા.

ઝળહળ કરતાં ઝગમગે,

ઝગમગ ઝગમગ તારા.