Sign In
sugarcane songs
1 result(s) of sugarcane songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ચાવો મીઠી મીઠી શેરડી
ચાવો મીઠી મીઠી શેરડી
ભલે જુએ ખાટી બોરડી
ખાટી બોરડી ના મીઠાં બોર
રાત્રે રખવાળી કરતાં ચોર
રસ ભરેલી શેરડી
રસ ભરેલી
કઠણ લાકડી.
મીઠી મધુર
મધુ લાકડી.
More like this
sugarcane
water chestnut
apple
banana
mulberry
coconut
mango