summer season songs   


1 result(s) of summer season songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ત્રણ ઋતુઓ

એક વર્ષમાં ત્રણ ઋતુઓ, ત્રણ ઋતુઓ.

શિયાળો, ઉનાળો, ચોમાસુ.

શિયાળામાં ઠંડી બહુ પડે બહુ પડે.

સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે.

આવ્યો ઊનાળો ઉનો ઉનો

આવ્યો ઊનાળો ઉનો ઉનો, કોટ મુક્યો મે સુનો સુનો

પુંઠાનો પંખો હું બનાવી પવન ખાવા માંડ્યો

આવ્યો ઊનાળો….

ઉનાળામાં જબરું દુઃખ

સવારે ટાઢક ને બપોરે ધૂપ,

ભાઈ ઉનાળામા તો જબરું દુઃખ.

કહેતી મમ્મી બેટા, જલ્દી ઊઠ .

બોલ્યો કૂકડો કૂકડે કૂક,