sun songs   


1 result(s) of sun songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
કહો

ક્યાંથી આવે વાદલડીને,

કોણ જાણે ક્યાં જાય છે ?

પછી ના ફરતી પાછી ક્યારે,

કોણ જાણે ક્યાં જૈ સંતાય છે ?

સૂરજ

ભાઈ ઉગે સૂરજ, ડૂબે સૂરજ,

જુઓ, જાગતાં સાથે ભાગે સૂરજ-

છે નાના ભૂલકાં જેવો સૂરજ,

આખો દિવસ રખડે સૂરજ

સૂરજદાદા

સૂરજદાદા સૂરજદાદા.

ચકમક ચમકે સૂરજદાદા.

ભોર પ્રભાતે સોના જેવા.

બપોર થાતા અગ્નિ જેવા.

Sally Goes Round the Sun

Sally go round the sun,

Sally go round the moon,

Oh Mr. Sun, Sun Mr. Golden Sun

Oh Mr. Sun, Sun

Mr. Golden Sun

Please shine down on me

ચમત્કાર

ચમ્તકાર ભાઈ ચમત્કાર

જ્યાં જુઓ ત્યાં ચમત્કાર.

આવડા મોટા ચંદદામામા

 આવડા મોટા સૂરજદાદા,