sword songs   


1 result(s) of sword songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
તલવાર

તીખ્ખુ તેજ નાક છે મારું

હું કરુ શત્રુઓ પર વાર

મહારાજાની, હું કેડમાં શોભુ

કરી મ્યાન ઉપર શણગાર