Sign In
temple songs
1 result(s) of temple songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
દેવળ
હોય દેવળ માં દેવ ઈશુ
ધોળા ખમીસ ને ખીસ્સુ
ખીસ્સા માં રાખો રૂપિયા
રાખે સાધુ ફકીર ચિપિયા
મંદિર
ધજા ફર ફર ફરકે
દેખી સહું બાલુડા હરખે
સંધ્યા ટાણે આરતી થાય
સહું નાના મોટા જય જય ગાય
મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે
પળ પળ તારા દર્શન પામે
દેખે દેખનહારા રે ..... મંદિર... (૧)
More like this
fingers
ears
feet
face
hand
eyes
nose
leg
arm
hair
thumb
lip
tooth
cheeks
toes