times of the day songs   


1 result(s) of times of the day songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
For He's a Jolly Good Fellow

For he's a jolly good fellow, for he's a jolly good fellow,

For he's a jolly good fellow, which nobody can deny,

રબર ખેચું ત્યારે

હું તો રબર ખેચું ત્યારે લાંબું લચ થાય

એને મૂકી દેતા હતું એવું ટૂંકુ ટચ થાય…. હું તો….

This Little Light of Mine

This little light of mine

I’m going to let it shine

One, Two, Three, Four


One, two, three, four;

Mary's at the cottage door,

વાદળી રે

વાદળી રે અલી વાદળી રૂપાળી (૨)

મોરલા ઉપર બેસીને આવજે

સાથે વર્ષાને તું લાવજે રે તું લાવજે

ક્યાં વસે તુલસી

ક્યાં વસે તુલસી ને ક્યાં વસે રામ…. 

ક્યાં રે વસે મારો શ્રી ભગવાન….

આંગણે વસે તુલસી ને મંદિરમાં વસે રામ….

જય જય પોલીસ કાકા

ખાખી ખમીસ પાટલુન પેરી, હાથમાં લીધો દંડો

પગમાં બૂટને વાંકી ટોપી, પહેર્યો કમર પટ્ટો

સલામ પોલીસ કાકા જય જય પોલીસ કાકા

ઉંદરમામા

ઉંદરમામા ઉંદરમામા

ચૂં ચૂં બોલે ઉંદરમામા

લાંબી લાંબી મૂછો રુડી

મરદ મૂછાળા ઉંદરમામા.

બોલે ઢેલ

ઢમ્મક ઢમ્મક બોલે ઢોલ,

દુનિયા આખી ગોલમ- ગોલ.

સૂરજ -ચાંદો -પૃથ્વી- તારા,

નભ- મંડળ છે ગોલમ-ગોલ.