toes songs   


1 result(s) of toes songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
વડલા ડાળે વાંદરા ટોળી

વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ

છાનોમાનો થઈને જોયા કરું ચૂપાચૂપ….

વડલા ડાળે….

દેવી શારદા પૂજાય

દેવી શારદા પૂજાય અમારી બાલમંદિરમાં

જ્ઞાન ગુરુજી જ્યાં આપે મીઠા જ્ઞાનામૃત પીવડાવે

પંખો

છતે ફરે ફરર

દેતો હવા તાજી.

ઠંડીમાં આરામ

એટલે એ રાજી.

કાચબો

ગોળ વાટકા જેવું એનું વરવું રૂપ 

ના દિલે કેશ મળે ના મૂંછ કે પૂંછ. 

જળ માંહિ રહેતો એને ગમે શિયાળો ધૂપ 

ચાર ચારણ નાના છે , રૂડું નાનકું મુખ.

હિંચકે હિંચે રે

હિંચકે હિંચે રે, હિંચકે હિંચે રે

ભાઈ ને બહેન આંબા ડાળે હિંચકે હિંચે રે

હે... પાણી સિંચે રે પાણી સિંચે રે

A sailor went to sea

A sailor went to sea sea sea

to see what she could see see see.

મારો પતંગ સરરર જાય

પીળો પતંગ મારો પીળો પતંગ

ઊંચે આકાશે પીળો પતંગ

પેલો પવન ફરરર વાય

મારો પતંગ સરરર જાય

ટામેટું

લાલ ચટ્ટાક મોટું પેટ

એનું ઘર તો વાડી-ખેત

લાલ ચણોઠી જેવો રંગ

દાળ-શાકમાં જમાવે રંગ

કેક

કાકા લાવો કાળી કેક

ઉપર મૂકો બત્તી એક

ના મારો કદી બત્તી ને ફૂંક

કરશે કૂતરા ભૂંકા ભૂંક