top songs   


1 result(s) of top songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ફર ફર ફરે ભમરડો

ફર ફર ફરે

ખર ખર કરે

સરે સર સર

ઢળે ઢર ઢર.

એક દી બોલ્યો ભમરડો

એક દી બોલ્યો ભમરડો

બસ હવે હું થયો છું ઘરડો

ઘરડાં ની કોઈ લેજો ભાળ

હવે મારા માથે ધોળા વાળ