torch songs   


2 result(s) of torch songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
બેટરી

અંધારે હું બતાવુ રસ્તો

છે માથા કરતાં મોટો દસ્તો

નાની ગોળી સળગે ટમટમ

અજવાળું એ ફેંકે સમસમ

મશાલ

પ્રગટાવો ચાલો દીપ મશાલ

પડે ગૂંચ તો પૂંછો સવાલ

સવાલ પૂછો તો જ્ઞાની થવાય

મકાઈ શેકો તો ધાણી ખવાય