ઊંધો જાણે વાટકો
એવું વરવું રૂપ.
જળમાં એ રહેતો
ગમે શિયાળો ધૂપ.
ગોળ વાટકા જેવું એનું વરવું રૂપ
ના દિલે કેશ મળે ના મૂંછ કે પૂંછ.
જળ માંહિ રહેતો એને ગમે શિયાળો ધૂપ
ચાર ચારણ નાના છે , રૂડું નાનકું મુખ.