transport songs   


1 result(s) of transport songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
આ અમારી ગાડી છે

આ અમારી ગાડી છે

પગ એનાં પૈડાં છે

પેટ એનું એન્જિન છે

રોજ સવારે ઉપડે છે

Dan and Jan - A Family

Dan the man

Ran and ran

Dan the Man ran

TO a big, Tan van

રીક્ષા મારી

રીક્ષા મારી સરરર જાય.

શેઠભાઈ! શેઠભાઈ! ચાલ્યા છો ક્યાં?

ચોપડા લઈને ચાલ્યા છો ક્યાં?

મોટરખેલ

લાલુ ને કાળું ખેલે ખેલ,

શરૂ કર્યો છે બે ઈંટોથી ખેલ.

બે ઈંટોની રૂપકડી બસ બનાવી,

લગાવી ચોમેર રૂપાળી વેલ.

મારી ચાલે ખબખબ ગાડી

મારી ચાલે ખબખબ ગાડી

કે ભાઈ હું તો ગાડી વાળો ગાડીવાળો

નવી નવી ગાડી ને ઘોડો મજાનો

હોડી

એક રૂડી રૂપાળી હોડી

એ તો જાતી દરીયે દોડી

દરિયામાં એ મુકતી દોટ

દરિયે આવે ભરતી ઓટ

ગયો જમાનો છુક છુક ગાડીનો

ગયો જમાનો છુક છુક ગાડીનો આવ્યું એરોપ્લેન

ઉડે હવામાં છુક છુક ગાડી ને પડતી મૂકી બહેન

ગયો જમાનો…

I've Been Working On The Railroad

I've been working on the railroad,

All the live long day.

મનુભાઈની મોટર

મનુભાઈની….મનુભાઈની મોટર ચાલી પોમ...પોમ...પોમ...

મોટરમાં બેસી ચોપાટી જાશું

પતંગ ચગાવશું, રેતીમાં રમશું