water songs   


8 result(s) of water songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
પરબડી

સાંભળો પ્યારા પક્ષી મિત્રો,

સૂણજો વ્હાલા પંખી મિત્રો.

નવરંગી અલબેલા મિત્રો,

ગીત સદા ગાનારા મિત્રો.

વાદળ રેલ રેલ પાણી

વાદળ રેલ રેલ પાણી (૨)

અમને મજા પડે નાવાની….(૨)

વાદળ રેલ રેલ પાણી

पानी बचाओ

प्यास लगे तो पीयें पानी,

नहाने धोने मे भी पानी,

पौधे मे हम डाले पानी,

Jack and Jill

Jack and Jill went up the hill

To fetch a pail of water.

पानी बरसा छम छम छम

पानी बरसा छम छम छम

छाता लेकर निकले हम

गोल गोल पानी

गोल गोल पानी|

मम्मी मेरी रानी|

पापा मेरे राजा|

फल खाए ताज़ा|

પાણી

રૂપ રંગ છે એક સરીખા,

તોય અલગ-અલગ છે નામ.

પાણી-જળ-નીર ને વારિ,

છે એવાં વિધવિધ એનાં નામ.

જગમાં સૌથી શાણો કોણ

કોણ જળની કિંમત આંકે.

ખૂબ ઢોળે છતાં ના થાકે.

ઈશ્વર બિચારો વાદળ હાંકે

કોણ જળની કિંમત આંકે.