Sign In
water transport songs
1 result(s) of water transport songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
I saw a ship a-sailing
I saw a ship a-sailing,
A-sailing on the sea.
Row row row your boat
Row, row, row your boat
Gently down the stream,
વહાણ
દરિયા અંદર મોટુ વહાણ
અર્જુન તાંકે ધનુરથી બાણ
બાણ જાય સરર સટ
ભાનુ કાકા ભોળા ભટ
હોડી
એક રૂડી રૂપાળી હોડી
એ તો જાતી દરીયે દોડી
દરિયામાં એ મુકતી દોટ
દરિયે આવે ભરતી ઓટ
આગબોટ
આગગાડી માફક એ તો
કાળા ધુમાડા કાઢી દોડે
કાળા કાળા ખાઈ કોલસા
એ તો દરિયા વચ્ચે દોડે
More like this
boat
ship
steamer