weaver bird songs   


2 result(s) of weaver bird songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
સુગરી બાંધે માળો

ફૂવા કાંઠે, પાતળી ડાળે

સુગરી બાંધે, સુંદર માળો.

લાવી તણખલાં, રેશમ જેવાં

એ શોધી લાવતી, કેવાં કેવાં !

ગૂંથે સુગરી માળો

નાનકી રૂડી રૂપાળી સુગરી,

જોને ! કેવો રચે છે માળો ?

કેવી મગ્ન છે કામમાં તેના,

ના દેખે સાંજ-સવાર કે દાડો.