Sign In
window songs
1 result(s) of window songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ઘર નાનું ને મોટી બારી
ઘર નાનું ને મોટી બારી
બિસ્કીટ સાથે ખાવી ધારી
ધારી બનતી સુરત શહેર
ચગડોળે બેસી કરવી લહે
બારી જાણે કે ઘરની આંખ
ઘર - હવેલી કે હોય મહેલ
પણ બારી વિના તો અંધારી જેલ
ડોકાય બારીથી સૂરજ દાદા
રૂપાળા પાંથરે તેજ પથારા
More like this
needle
lamp
stick
bed
iron
matchstick
mirror
locker
scissor
window
door
napkins
tv
computer
fan
broom
clock
umbrella
lantern
radio
lock
cupboard
torch
candle
key
coin