Sign In
winter season songs
1 result(s) of winter season songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
આવ્યો શિયાળો ઠંડી લઈને
આવ્યો શિયાળો ઠંડી લઈને
ગોદડીયાળી બંડી લઈને
આવ્યો શિયાળો ઠંડી લઈને
સુરેશભાઈએ પહેર્યું સ્વેટર
Cold and Raw The North Wind Doth Blow
Cold and Raw The North Wind Doth Blow
Bleak in the morning early,
આવ્યો શિયાળો ઠંડો ઠંડો
આવ્યો શિયાળો ઠંડો ઠંડો, કોટ પેર્યો મેં ગરમ ઊનનો
મફલર વીંટી, શાલ ઓઢી, મોજા પેરવા મંડયો
આવ્યો શિયાળો….
ગુલાબી ઠંડી
કૂક્ડા થાઈ ગયા સાવ મૂંગા,
એમને પણ લાગતી ઠંડી.
ફરફર ફરફર ફરકે રૂડી,
હવામાં હવે તો ગુલાબી ઠંડી.
ના લાગે મુજને ઠંડી
મમ્મી હું તો મરદ મોટો,
ના લાગે મુજને ઠંડી.
કડકડતી ઠંડીમાં પહેરું,
બસ એક ફક્ત હું બંડી.
ત્રણ ઋતુઓ
એક વર્ષમાં ત્રણ ઋતુઓ, ત્રણ ઋતુઓ.
શિયાળો, ઉનાળો, ચોમાસુ.
શિયાળામાં ઠંડી બહુ પડે બહુ પડે.
સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે.
આવ્યો શિયાળો
આવ્યો શિયાળો ઠંડી લઈને
ગોદડી વાળી બંડી લઈને
સાહિલભાઈ એ પહેર્યું સ્વેટર
ઠંડી આવી
ભાઈ ઠંડી આવી ઠંડી આવી,
ટૂંકા દિવસ, રાત લાંબી લાવી.
ભાઈ ઠંડી આવી ઠંડી આવી,
સ્વેટર-મફલર-શાલ ને ટોપી,
શિયાળે ટાઢ
શિયાળે ટાઢ ગોદરા કાઢ
ટાઢ ટાઢ કરીએ નહીં
ટાઢના માર્યા મરીએ નહીં
More like this
winter season
summer season
monsoon season