zebra songs   


2 result(s) of zebra songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ઝીબ્રા

આખાયે ડિલે ભૈ ચટ્ટા-પટ્ટા

કાળા ને ધોળા ભૈ ચટ્ટા-પટ્ટા

ના ગધેડું કે ના એ ઘુડખર

ના એ ઘોડો કે ના એ ખચ્ચર

જિબ્રા

ઘુડખર જેવું

ડીલે ચટ્ટાપટ્ટા

ઝુંડમાં રહે સંપી

ના કરે કદી કિટ્ટા